Selected Category

Kailas - Manasarovar

Kailas - Manasarovar

Kailas - Manasarovar
Kailas - Manasarovar

About the Book

આ "ધરતીપરનું સ્વર્ગ : કૈલાસ-માનસરોવર " પુસ્તક માં તીર્થયાત્રા વિષે લેખકે પોતાની કલમ દ્વરા કમાલ કરી ને લઅખ્યું છે. તીર્થ એટલ શું ? તેનું મહાત્મય, તીર્થયાત્રા શા માટે કરવી અને આ તીર્થયાત્રા તો દિવ્યલોક સાથે અનુસંધાન સાધવું નું મધ્યમાં છે. સેતુ છે,આ પુસ્તક વાંચતા જ એવું થશે ક પુસ્તક પછે વાચીયશું પહેલા તીર્થયાત્રા કરી લઇએ તેવો ભાવ અવશ્ય થાય જ. પરંતુ તીર્થયાત્રા કરતા પહેલા વાંચનયાત્રા કરી લેવી સર્વથા ઇચ્છ્નિય છે. હજુ તો પુસ્તકમાં પ્રસંગોના માધ્યમથી યાત્રા માટે ઉપયોગી ઘણીબધી માહિતી અને અધ્યાત્મરહ્સ્યોના સાચા મોતી મળવા સંભાવિત છે. માટે અધૂરા ભાથા સાથે તીર્થયાત્રા કરવા કરતા વાંચનયાત્રા કરવા માં જ ડહાપણ છે. પુસ્તકમાં કૈલાસ-માનસરોવર-યાત્રાની પૂર્વતૈયારી, દિલ્હીમાં અને યાત્રા દરમિયાન રખવી પડતી તકેદારી અને ચીવટ બાબતે આ પુસ્તક માં માર્ગદર્શન આપવામાં આવ્યું છે.આ પુસ્તક માં સદાશિવ વિષે પણ બહુ ખૂબી થી વર્ણન કર્યું છે.

ISBN 13 9788177904727Pages 168 Publication Date
Author Publisher Pravin Prakashan Language Gujarati Category New Releases FormatElectronic
    Rating
  •   1   2   3   4   5  

Customer Reviews

    Be a First Person to Review this Book.
Write a review
Feedback