અંધારમન: ભાગ 1- 2 (Andharaman: Part 1-2)

By વર્ષા પાઠક (Varsha Pathak)

$14.99

Description

સાઈકિયાટ્રી એ લેખિકાના રસનો વિષય છે .આ વિષયને ધ્યાનમાં રાખીને આ વાર્તા લખાયી છે .એમની લખાયેલી એક પણ નવલકથામાં સો ટકા સંત -સાત્વિક કહી શકાય એવું કોઈ પાત્ર નથી કારણ કે લેખિકા માને છે કે માનવપ્રકૃતિ ક્યારેય સિંગલ ડાઈમેન્શલ હોઈ જ ન શકે ,બધામાં વત્તાઓછા અંશે બધાય રંગ હોય છે। થોડા સારા ,થોડા ખરાબ ,અને તે પણ સમય અને સંજોગો સાથે બદલાતા રહે છે .આ વાર્તામાં પણ લગભગ બધા પાત્રોની અચેતન કે અર્ધચેતન મનોભૂમિ પર સારા -ખરાબ ,સાચા -ખોટા તત્વો વચ્ચેનું યુદ્ધ સતત ચાલતું રહે છે એ બધા ક્યારેક શિકાર છે ,તો ક્યારેક શિકારી ,અને એમને ખબર નથી કે પોતે કયા રૂપમાં છે

Additional information

Weight 500 oz
Language

Gujarati