અક્ષરની આકાશગંગા (Aksharni Aakashganga)

$4.00

SKU: pra033 Categories: , ,

Description

અહી આ પુસ્તક માં કળાતરે જે બનતું રહ્યું છે તદઅનુસાર સાહિત્યિક કારકિર્દીની આ દીર્ધકાલીન યાત્રામાં એક આખી પેઢીનો અંત પણ જોવો પડયો છે. આવા અંત સમયે જે સહજ ઉર્મિઓ અંતરમાં ઉઠી એના સ્મૃતિ લેખો કે પછી સ્મરણ લેખો તત્કાલીન ‘અક્ષરલોક’ ના પૃષ્ઠો ઉપર શબ્દાંકિત કરતો રહ્યો હતો. આ શબ્દાંકનોને એ વેળાએ ‘અક્ષરની આકાશગંગા’ એવું નામાભિધાન કર્યું હતું .