અઘોર જંગલના અઘોરી સાધુઓ (Aghor Jangalna Aghori Sadhuo)

$4.00

SKU: pra046 Categories: ,

Description

આજે માનવ ભૌતિક સુખો માટે ફાંફા મારતો જોવા મળે છે. વિજ્ઞાનયુગની અનેક ઉપલબ્ધિઓ હોવા છતાં પરમસુખ પામી શકતો નથી, કારણ કે સાનિધ્યથી દૂર અને વિમુખ બનતો ચાલ્યો છે. કદાપિ તેને કુદરની- વનશ્રીનું સાનિધ્ય માણવા મળે તો તેને જે ક્ષણનો આનદ મળે છે, તે કદાપિ વિસારી શકતો નથી. આ પુસ્તકના તેના કેટલાક પ્રસંગો ‘લોકજીવન’ અને ‘કિસ્મત’ માં પ્રસિદ્ધ થતાં ચાહના મેળવેલી.