અત્ર તત્ર સર્વત્ર (Atra Tatra Sarvatra)

By સુધા મૂર્તિ (Sudha Murty)

$7.00

Description

બાળવાત ઓ. લખવી એ બાળઉછેર કરતાંય અઘરું કામ છે. ફક્ત કલ્પનાશક્તિથી વાત ઓ નથી લખાતી. દરેક વાતના પાયામાં બારીકાઈભર્યું નિરીક્ષણ હોય છે. મોટાભાગની બાળવાત ઓ જીવન જીવવાની કળા શીખવે છે. તેમાં અનેક લોકોના અનુભવોનો અર્ક હોય છે. આવા અનુભવો કોઈપણ દેશ, પ્રાંત, જાતિ કે ભાષામાં થઈ શકે છે.

Additional information

Weight 260 oz
Language

Gujarati