અદભુત પ્રશ્નો સરળ ઉત્તરો (Adbhut Prashno Saral Uttaro)

$4.00

SKU: pra042 Categories: , ,

Description

‘અદભુત પ્રશ્નો, સરળ ઉત્તરો’ આ પુસ્તક વિદ્યાર્થી જગત માટે અતિશય ઉપયોગી છે, કારણ કે પ્રશ્નો ખરેખર આશ્ચર્યજનક છે, જેનો ઉત્તરો સરળ તો છે, પરંતુ બુદ્ધિની કસોટી કરે એવા છે. શિક્ષણજગત સાથે સંકળાયેલ અનેક શિક્ષકો અને જિજ્ઞાસુઓને આ પુસ્તક અવશ્ય ગમશે. પુસ્તકમાં રસમય જ્ઞાન-વિજ્ઞાન અભરે ભરેલ છે. વિશ્વની ઉત્પત્તિથી માંડીને આજે આ વીસમી શતાબ્દીના અંત સમયે મનુષ્યજાતિએ જે વિકાસ સાધ્યો, એની વિકાસયાત્રામાં કેવા આશ્ચર્યો સર્જ્યા. કેટલી વૈજ્ઞાનિક શોધો થઇ, કેવા અનન્ય ગ્રંથો લખાયા અને આ બધાના મૂળમાં માનવીની બુદ્ધિએ કેવા અદભુત આશ્ચર્યો સર્જ્યા એને લગતી આ પ્રશ્નાવલી સર્વપ્રિય બની રહેશે.