અમર ગઝલો (Amar Gazalo)

$6.71

SKU rrs303
Categories ,

Description

આ ‘અમર ગઝલો’ નાં સંપાદનમાં ખરા અર્થમાં જે ગઝલો કાળના પ્રવાહમાં પણ વહેતી મૂકી શકાય એમ લાગી છે તે સમાવી છે. નામને નહીં, કામને મહત્વ અપાયું છે. બાકી તો ગાલિબ, મરીઝ, નરસિંહ કે મીરાંને આપણે આટલાં વર્ષો પછી પણ શા માટે યાદ કરીએ છીએ તે પ્રશ્ર પૂછવા જેવો છે ખરો, એ લોકોએ કોઈ PRO work કર્યા નથી. એ સમયે પણ ઘણા કવિઓ હશે. સમય અને સંસ્કૃતિ બે જ અંતે તો નિર્ણાયક પરિબળો હોય છે. આમ, પુસ્તકમાં ગઝલો વિશેની વાતો કરવામાં આવી છે.