અમારે જીવવું શી રીતે (Amare Jivavun Shee Rite)

$4.00

SKU pra040
Categories ,

Description

જીવતા રહેવાની અને આજીવિકા માટેની બાહ્ય વ્યવસ્થા એ જીવન નથી. પણ જીવન માટેની અનિવાર્ય પૂર્વશરત ખરી, આ બાહ્ય વ્યવસ્થામાંથી પ્રગટતી સત્તા, સંપતિ અને સમૃદ્ધિનો વિસ્તાર પણ વ્યવસ્થા જ છે, જીવન નથી. આજે જયારે દિશા વિનાની ગતિ, વિવેક વિનાનો વિચાર અને કરુણા વિનાના જ્ઞાનનો યુગ છે, ત્યારે ‘જીવવું કેવી રીતે?’ તે પ્રશ્ન અને તેનો પ્રત્યુત્તર બંને આ પુસ્તકમાં પ્રસ્તુત છે.