અયોધ્યાનો રાવણ અને લંકાના રામ (Ayodyano Ravan Ane Lankana Ram)

$5.00

SKU pra021u
Categories ,

Description

‘હરિ અનંત હરિ કથા અનંતા’ એ ન્યાયે, મચ્છરથી લઈને ગરુડ સુધી સૌ આકાશમાં ઉડે પરંતુ આકાશનો અંત પામી શકાય નહિ. એવું રામકથા નું પણ સત્ય છે.આવા અનંત રામચરિત વિશે આજ સુધી સૌ પોતપોતાનો ભાવ ભાષામાં વ્યક્ત કરતા રહ્યા છે.