અષ્ટાવક્રગીતા (Ashtavakragita)

$7.66

SKU pra029u
Categories ,

Description

અષ્ટાવક્રગીતા એક રીતે અદભૂત છે. એમાં અનાશક્તિના ઉપદેશનું અમીઝરણું અખંડિત વહી રહ્યું છે. એ રીતે આ અદભૂત વાણી અલૌકિક છે. અષ્ટાવક્રજીની અપરોક્ષાનુભૂતીમાંથી અલક્ષ્ય (અલખ) એવા અક્ષરબ્રહ્મનું સત્ય અભિવ્યક્ત થાય છે. આમ તો એ અવ્યક્તને, અષ્ટાવક્રજીને અતિ સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કર્યું છે. એ એટલું તો સ્પષ્ટ અને સીધું સટ છે કે એમાં આપણા અર્થઘટનને અવકાશ જ નથી. તેથી આ ગીતા કદાચ જાણીતી કે લોકપ્રિય બની શકી નથી.