અસરકારક ટીમ બિલ્ડીંગ (Asarkarak Team Building)

$4.00

SKU pra031a
Categories ,

Description

જીવનના કે વ્યવસાયના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય, તો તેનું આયોજન અગાઉથી કરીને અમલ કરવો એને આપણે મેનેજમેન્ટ કહી શકીએ. ૨૧મી સદીનો પહેલો શતક પૂરો થવામાં છે, ત્યારે એ વાત તો એકદમ સ્પષ્ટ છે કે વર્તમાનમાં અને આવનારા અનેક વર્ષમાં કોઈ પણ ક્ષેત્રના લોકો અત્યંત અસરકારક મેનેજમેન્ટના પુસ્તકો નહિ હોય તો જબરદસ્ત સ્પર્ધાના આ યુગમાં કોઈ પણ ધંધાર્થી કે જીવનની કોઈ પણ સમસ્યાથી ઘેરાયેલી વ્યક્તિ સફળ નહિ થઇ શકે.