અસરકારક હોમીયોપથિ (Asarkarak Homeopathy)

$4.00

Description

હોમોયોપેથિક પુસ્તકો લખવાનું વિશેષ પ્રયોજન સમાજમાં હોમિયોપેથી વિષેની જીજ્ઞાસા ધરાવનાર મેડિકલ સ્ટુડન્ટસ તથા નોન-મેડીકલ વર્ગને સાચી માહિતી મળે તે છે. તથા હોમિયોપેથી ચિકિત્સાની વિશિષ્ટતા, તેના વિષે સમાજમાં ઈરદપુર્વક ફેલાવતી ગેરસમજો દુર કરી અને વિસ્તાર-મર્યાદા લોકો સમક્ષ મુકવાનો હે તું છે. આ ‘ હોમિયોપેથી’ પુસ્તક હઠીલા અને અસાધ્ય રોગો માટે બહુ જ અસરકારક ઉપયોગી પુસ્તક છે.