એવરી-ડે, પેરન્ટ્સ-ડે (Every Day, Parents Day)

By રોહીત શાહ (Rohit Shah)

$7.00

Description

એવરી – ડે, પેરન્ટ્સ – ડે

પશ્ચિમની સંસ્કૃતિએ આપણને મધર્સ-ડે, ફાધર્સ-ડે, પેરેન્ટ્સ-ડે ઊજવવાનું શીખવ્યું. ત્યાંની લાઈફ માં ફેમિલી-લાઈફ જેવું ખાસ બચ્યું નથી, એટલે એ લોકોને કદાચ આવી એકદિવસીય ઊજવણીઓ કરીને મન મનાવવું પડતું હશે. આપને ત્યાં તો જોઈન્ટ -ફેમીલી નો કોન્સેપટ પરંપરાથી ચાલ્યો આવ્યો છે. દરરરોજ સવારે ઉઠી ને પરેનટસ ને પગે લાગવાના સંસ્કાર ગળથૂથીમાંથી જ મળેલા છે. એટલે પરેન્ટસ- ડે જેવી એક દિવસ ઉજવણી કરવાની આપણે જરૂર જ ક્યાંથી પડે?

Additional information

Weight 305 oz
Language

Gujarati

Reviews

There are no reviews yet.

Be the first to review “એવરી-ડે, પેરન્ટ્સ-ડે (Every Day, Parents Day)”

Your email address will not be published. Required fields are marked *