ગૃહિણી ગૃહમુચ્ચતે (Gruhini Gruhamuchyate)

By અનુરાધા દેરાસરી (Anuradha Derasari)

$6.00

Description

આ પુસ્તકમાં લેખિકાએ ‘નારી વિષયો ”લીધા છે .એમણે નારીના પ્રશ્નોને ખુબ નજીકથી જોયા ,એટલુજ નહી પણ અનુભવ્યા .ભારતીય નારી નેવુંના દાયકામાં એક આંખે આંસુ અને એક આખે સ્મિતથી જીવતી હતી .પણ નારીની બન્ને આંખમાં સ્મિતના સૂરજનું અજવાળું પાથરવા નારી વિષયને લગતા સારા લખાણોની જાહેરમાં ચર્ચા કરી આ પુસ્તક વાચકોની સમક્ષ મુક્યું. આ પુસ્તકમાં ગૃહિણી અને તેના ગૃહ અંગેના વિવિધ વિષયો આવરી લેવાનો પ્રયાસ કર્યો છે.

Additional information

Weight 130 oz
Language

Gujarati