ઘૂંઘટ કે પટ ખોલ રે (Ghunghat Ke Pat Khol Re)

$5.00

SKU pra076
Categories ,

Description

પ્રસ્તુત પુસ્તક “ઘૂંઘટ કે પટ ખોલ રે” એ ઓશોવાણીનો સંગ્રહ છે. ઓશોએ તેમના પ્રવચનોમાં આપણા જીવનના ઘણા પ્રશ્નો ઉપરથી પડદાઓ તેમ જ ઘૂંઘટ હટાવ્યા છે અને વાચકને ઝટકા લાગે તે રીતે સંપૂર્ણ સત્યવાણીથી અને પ્રેમથી આપણને ઘોર અજ્ઞાન-અંધકારમાંથી સત્ય, ધ્યાન અને પ્રેમથી ઉપર ચાલવાનો રસ્તો બતાવ્યો છે. “તેઓએ આ પુસ્તકમાં તેમની સત્યવાણીથી ચારે તરફ જ્ઞાનનો અમૃત-મહાસાગર રેલાવ્યો છે.”