ચિકન સૂપ: ભારતીય તરુણ આત્માઓ માટે (Chikan Soup: Bharatiya Tarun Atmao Mate)

By જેક ચેન્ફીલ્ડ, ર્ક હન્સેન, રક્ષા ભારડિયા (Jeck Canfield,Mark Hansen, Raksha Bharadiya)

$10.40

Description

આ પુસ્તકમાં તારુણ્યના વરસોને ઉજવતી અને બોધ આપતી એકસોએક પ્રસંગકથાઓ છે .સ્ત્રી કે પુરુષ બનેના જીવનમાં તરુણ અવસ્થા આવે છે .ત્યારે જીવનમાં ખુબ જ નાજુક અને ગંભીર ફેરફાર થાય છે આવા સમયે વ્યક્તિને યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે. લેખકે આ વાર્તાઓમાં ખુબ જ નિખાલસ રીતે આવા સંજોગોમાં કયી રીતે કામ લેવું એ માટેના રસ્તાઓ બતાવ્યા છે. આ બધીજ વાર્તાઓ દરેકને માટે છે અને વાંચવી ગમે એવી છે .

Additional information

Weight 310 oz
Language

Gujarati