ચોપાટ (Chopat)

By ડો.શરદ ઠાકર (Dr. Sharad Thakar)

$11.61

Description

ચોપાટ’ આ પુસ્તક એક નવલકથા ના રૂપે વાચકો સામે રજુ કર્યું છે. અને તેમાં ખુબ સરસ અને રસપ્રદ વાતો ને કથા કહી છે. એક યુવાન ટ્રેનમાં જાય છે રાત્રે અચાનક કોય તેનું બારણું ખખડાવે છે ને તે પોતાના કુપ નું બારણું ખોલે છે. ને જુવે છે તો સામે બહુજ સુંદર છોકરી છે. ને તે ચીલાવે છે કે મને બચાવો મને બચાવો પેલો માણસ મને મારી નાખશે ને તે તરત પેલા યુવાન ની કૂપ માં આવીજાય છે. ને તે યુવાન તેને પેલા ગુંડા જેવા માણસ થી બચાવે છે. ! આવી રસપ્રદ નવલકથા ‘ચોપાટ’ ના રૂપે લખાયેલી છે. ને વાચોકો એકવાર આ ચોપાટ હાથમાં લેશે પછી તે વાચાવના રૂપે રમવાની મજા પડે તેવું પુસ્તક છે. ‘ચોપાટ’ ની બાજીમાં વાચકોનું સ્વાગત છે.

Additional information

Weight 480 oz
Language

Gujarati