જવેલ્સ ઓફ ગિર (Jewels Of Gir – Gujarati Edition)

By કુમાર-પઠાણ (Kumar-pathan)

$12.41

Description

ગિરપરદેશમા તમે મને ૪ જોવ આજો છો, મરો ઝદેશ તો) તમે હજી જોયો જ નથી! તમે એકવાર મ/ર પ્રદેશ” કુલ/કાત લો, પછી વારંવાર અહીં અવતા થાળ જશો એવું તો શું છે માર! ખજાનાથ કે હું તમને આગ્હ કરું છું?!
હું છું વનરાજ કેસરી/ ધ કિંગ આંફ ગિર! મર! દરબારના અદ્દભૃત રત્નો જોવ અને રજવાડી ગેરપ્રદેશની યાદગાર મુલાકાત લેવાનું તમને મારું નિમંત્રણ છે! હું તમારી ચાહ જોઉં છું!
– ગિરનો સિંહ
ગિરજંગલના આજ સુધી અજાણ્યા રહેલા ખજાનાને જેમણે નજીકથી નિહાળ્યો છે, અનુભવ્યો છે એ લેખકોની જીવંત કલમે લખાયેલું, ગિરની અસ્મિતાનું આ પુસ્તક તમને ગિરજંગલના કાયમી ચાહક બનાવી દેશે. જ્વેલ્સ ઓફ ગિરમાંથી પસાર થતાં તમને એવું લાગશે કે જે ગિરજંગલને તમે ફક્ત સિંહોની વસ/હત તરીકે જ સમજતા’તા, એ. તો એનાથીયે વિશેષ, છે!

Additional information

Weight 412 oz
Language

Gujarati