તારી યાદ મારી સાથે છે (Tari Yaad Mari Sathe Chhe)

By ડો.મૃગેશ વૈષ્ણવ (Dr. Mrugesh Vaishnav)

$13.48

Description

મારી સાથે રહેલા, મારા ઘડતર અને ભણતરનો ભાર વેંઢારનાર , મને સતત પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન આપનારા એ તમામ ચહેરાઓને – જે મારી સમક્ષ સદેહે છે અથવા નથી. પરંતુ તમની પ્રેમભીની યાદો મારી સાથે છે. એ ચહેરાઓ જે મારા જીવનના ચાલકબળ, જીવનજ્યોત અને પ્રાણવાયું છે. આ સહુ પ્રેરણામૂર્તિ રૂપ ચહેરાઓને ઋણનો સ્વીકાર કરી લાગણીને અપાયેલા શબ્દદેહરૂપી આ પુસ્તકને હું તેમના ચરણોમાં સમર્પિત કરું છું.

Additional information

Weight 645 oz
Language

Gujarati