દરિયો એક તરસનો: ભાગ 1- 2 (Dariyo Ek Tarasnopart: Part 1-2)

By કાજલ ઓઝા વૈદ (Kaajal Oza Vaidya)

$20.77

Description

દરેક વ્યક્તિ સામાન્ય સંજોગોમાં અને વણસેલી પરિસ્થિતિમાં જુદું જુદું જ વર્તે છે .એ વ્યક્તિ ક્યારેક વિક્ષિપ્ત હોય છે ,ક્યારેક વિખરાયેલું કે ક્યારેક વિખંડિત। ……આમ આપણી ઈચ્છા અને સંબધના સત્ય વચ્ચેની ખાલી જગ્યા એટલે ”દરિયો એક તરસનો ” આ નવલકથા બે ભાગમાં લખાયેલી છે . “દરિયો એક તરસનો” આ પુસ્તકમાં એક નહિ બે એવો નારીની વાત કરી છે. જેમની આશા આકાંક્ષા અપેક્ષા અને ઉપેક્ષામાંથી સર્જાય છે તરસનો એક એવો અગાધ દરિયો જે એમના જીવનને ક્યાંથી ક્યાં ફંગોળી દે છે….ને સર્જાય છે જબરો ઝંઝાવાત

Additional information

Weight 665 oz
Language

Gujarati