દોસ્ત નામે ગઝલ (Dost Name Gazal)

By રમેશ પુરોહિત (Ramesh Purohit)

$6.00

Description

મૈત્રિ, મિત્ર, દોસ્ત, દોસ્તી, ભાઈ-ભાઈબંધી, યાર-યારી,યારાના, દોસ્તાના, ભાઈચારો વગેરે શબ્દો બે વ્યક્તિઓ વચ્ચેના સાચા લગાવ , લગન ,પ્રેમ, સ્નેહ, સમજણ અને સાયુજ્ય બતાવવા માટે પ્રયોજાય છે. મેં મૈત્રીણી મિરાત નામના પુસ્તકમાં વિશ્વભરના લેખકોના દોસ્તી પરના મનનીય વિચારોનું સંપાદન કરતા કહ્યું હતું.

Additional information

Weight 355 oz
Language

Gujarati