દ કાઈટ રનર (The Kite Runner)

By ખાલીદ હુસેની (Khalid Husseini)

$6.00

Description

આ વાર્તાના મૂળ લેખક ‘ખાલીદ હુસેની ‘છે અને તેનો અનુવાદ રીતેશ ક્રિસ્ટી છે લેખક એક ઉમદા વાર્તાકાર છે .માનવજીવનના દરેક પાસા ,દરેક ખૂબી કુશળતાથી આલેખે છે .કથામાં મિત્રતા ,ઈર્ષા ,પ્રેમ ,દ્વેષ ,અનુગ્રહ ,પૂર્વગ્રહ ,ડર ,નિરાશા ,ક્રોધ ,વેરભાવના ,લાલચ અને ઉદારતા જેવા માનવસહજ લક્ષણોનું સુંદર મ્રિ શ્રણ જોવા મળે છે લેખકે આમીર અને હસનની મિત્રતાનું ચિત્રણ રજુ કર્યું છે સાથે સાથે અફઘાનીસ્તાનનું પણ તાદ્રશ વર્ણન કર્યું છે .કથામાં લેખકનો પોતાની માતૃભુમીની દુર્દશા કરી રહેલા તાલીબાન પ્રત્યેનો આક્રોશ પણ વ્યક્ત થાય છે.

Additional information

Weight 215 oz
Language

Gujarati