ધ્યાન ધરવાની સરળ પ્રક્રિયા (Dhyan Dharavani Saral Prakriya)

By આદિત્ય વાસુ (Aditya Vasu)

$6.00

Description

લેખકે આ પુસ્તકમાં ધ્યાન ધરવાની સરળ રીતો સમજાવી છે. ધ્યાનની ક્રિયા આધાત્મિક વિજ્ઞાનના સામ્રાજ્યની બારી છે અને તે આપણા આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થાય છે.કોઈ વ્યક્તિ પૂનમની રાતે , પિરામિડની નીચે બેસી, સમુહમાં ધ્યાન ધરે તો તે નવ ગણું વધુ શક્તિશાળી બને .

Additional information

Weight 55 oz
Language

Gujarati