નયન સમાયો શ્યામ (Nayan Samayo Shyaam)

By દિલીપ રાણપુરા (Dilip Ranpura)By દિલીપ રાણપુરા (Dilip Ranpura)

$7.00

SKU gu068
Categories ,

Description

આ કથા એક નિરંતર શોધની કથા છે.ને એટલે જ થોડું – વધુ અનાગત લખવાનો લોભ જાગી ગયો બાળપણની બાલીશતા ,કિશોરાવસ્થાના તોફાનો અને આવતી યુવાનીના અલાલાદ્પના પર પથારી ગયેલા ઉમર અને સમજણથી થવ્કૈના આવરણને દુર કરવાની ચેષ્ઠા કરું છું.