પ્રજ્વલિત માનસ (Prajvalit Manas)

By ડો. એ. પી. જે. અબ્દુલ કલામ (Dr. A. P. J. Abdul Kalam)

$6.00

Description

રાષ્ટ્રનું નિર્માણ લોકોથી થાય છે અને તેમના પ્રયાસોથી કોઈ પણ રાષ્ટ્ર જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે .ભારતીય પ્રજા ,ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપવી એ આ પુસ્તકનો મુખ્ય વિષય છે .ભારતના દેશવાશીઓની તાકાતમાં લેખકને ખુબ શ્રદ્ધા છે. ‘પ્રજ્વલિત માનસ ‘આપનામાં એ વિશ્વાસ જાગ્રત કરવા તથા જે આપણને આગળ વધવામાં રોકે છે તેવા વિચારોને ત્યજી દેવા માટે છે …….

Additional information

Weight 175 oz
Language

Gujarati