પ્રારબ્ધનું મેઘધનુષ્ય મારા હાથમાં (Prarabdhnu Meghdhanush Mara Hathma)

By કાન્તિ ભટ્ટ (Kanti Bhatt)

$9.66

Description

જીવતી જાગતી સફળ માનવોની કથા. સત્ય મેળવવું હોય કે કઈક પ્રાપ્ત કરવું હોય તો ખોજમાં નીકળી જવું પડે ,ઝઝૂમવું પડે ,પડકાર ઝીલવો પડે ,સાહસ અને સંઘર્ષમાં ઉતરવું પડે। બેસી રહેવાથી કઈ મળે નહી .આ પુસ્તકમાં આવા સાહસ કરનારાની કથાઓ છે જે વાચકને પ્રેરણા આપશે .

Additional information

Weight 345 oz
Language

Gujarati