બક્ષીનામા (Bakshinama)

By ચંદ્રકાંત બક્ષી (Chandrakant Bakshi)

$13.45

Description

બક્ષીનામા’ લખવાનો આરંભ કર્યો ૧૯૮૭ના જુનની ૨૩મી તારીખે. એનું પ્રથમ પ્રકરણ સમકાલીન(મુંબઈ) ,લોકસત્તા(અમદાવાદ),લોકસત્તા(વડોદરા) અને લોકસત્તા(રાજકોટ)માં એકસાથે ઓગષ્ટ ૧૬, ૧૯૮૭ને દિવસે પ્રકટ થયું. પ્રતિ સપ્તાહ પ્રકટ થતી આત્મકથાનું ૪૦મુ પ્રકરણ મેં ૧૫,૧૯૮૮ને દિવસે આવ્યું.

Additional information

Weight 255 oz
Language

Gujarati