મળી માતૃભાષા મને ગુજરાતી (Mali Matrubhasha Mane Gujarati)

By ભોળાભાઇ પટેલ (Bholabhai Patel)

$13.33

Description

૧૮૫૭ના સ્વાતંત્ર્ય યુદ્ધનો ઈતિહાસ લખનાર વીર પુરુષ – બેરિસ્ટર વિનાયક દામોદર સાવરકર – ના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે. એમણે પોતાની ભાવના અને જીવનફિલસૂફીને બક્ત કરતાં જે અનેક પુસ્તકો લખ્યાં તેમાં આ પુસ્તક મારી જન્મટીપનું અનોખું સ્થાન છે.
એ બેરિસ્ટર સાવરકરે અંદામાનની એકાન્ત કોટડીની ભયાનક દીવાલો પાછળ ચૌદ ચૌદ વર્ષો પસાર કર્યા હતાં. એ ચૌદ વર્ષ એમણે ત્યાં કેવી રીતે ગાળ્યાં, તેનું રસિક છતાં હૃદયભેદક અને વાચકનાં રોમેરોમ ખડાં કરી દે એવું આ પ્રેરણાત્મક અને વિચારોત્તેજક પુસ્તક છે.

Additional information

Weight 396 oz
Language

Gujarati