મહાભારતનું ચિંતન (Mahabharatnu Chintan)

By સ્વામી સચ્ચિદાનંદ (Swami Satchidanand)

$6.00

Description

મહાભારત નું પોતાનું પણ ગજબનું ચિંતન છે જ.જરાક તક મળતા જ તે ધર્મ,અર્થ , કામ, મોક્ષ – બધાની વ્યાખ્યા કરવા લાગી જાય છે તેની પાસે અખૂટ ભંડાર છે.રામાયણ-મહાભારત આપના હદીસ છે.લોકો એ જરૂર વાંચવા જોઈએ,પણ પલાયનવાદી ગ્રંથોથી લોકો મુકત થાય તે જરૂરી છે.

Additional information

Weight 220 oz
Language

Gujarati