Description
ધરતી પરનું સ્વર્ગ એટલે ઘર. ધરતીને છેડો એટલે ઘર. ઘર એટલે સલામતી, પ્રે, હૂંફ પણ એ જ માર્ટીન ઘરન નેવેથી ટપ ટપ આંસુ ચૂવે છે અને દીવાલો પરથી ઉન નિશ્વાસનદ પોપડ ખરે છે. હૂંહૂંકાર કરતું વાવાઝોડું ફૂંકાય છે ત્યારે માટીના વરની દીવાલ ધરી પડે છે, ને જેણે એક દવસ શરકાઈન્દ સૂરે ગૃહપ્રવેશ કવ્ઝે હતો એ ચૂપચાપ જીવતી દટાઈ જાય છે. એની : ચીસ ત્યારે કોઈને સંભળતી નથી. જે ધગધગતી અગનપથારી પર ચાલી હતી, એને વળી ચિતાનો શો ભવ?