માણો પૂરેપૂરી જિંદગી મધુપ્રમેહ હોય તો પણ (Mano Poorepoori Jindagi Madhuprameh Hoy Topan)

By ગૌતમ દેસાઈ (Gautam Desai)

$9.84

Description

જીવનશેલીના ઝડપથી પરિવર્તન,આરોગ્યવિષયક જગૃક્તામાં ઉભરો અને વધતા ગયેલા અપેક્ષિત આયુષ્યને કારણે મધુપ્રમેહનો વ્યાપ વધ્યો છે એ વિધિની વિચિત્રતા છે.આવતા વર્ષોમાં સારા વિશ્વમાં મધુપ્રમેહના દર્દીઓ સોથી મોટી સંખ્યા ભારતમાં હશે એવું અનુમાન કરવામાં આવે છે.

Additional information

Weight 380 oz
Language

Gujarati