માનજેમેન્ટ ની દૃષ્ટિએ શ્રીમદ ભગવદગીતા (Managmentni Drastiye Shrimad Bhagvadgita)

$4.00

SKU pra038
Categories ,

Description

ગીતા અધ્યાત્મનો, ધર્મનો ગ્રંથ છે. ગીતાને પૂરેપૂરી આધ્યાત્મિક ઈમેજ આપવાના પ્રયત્નોમાં દરેક શબ્દનો આધ્યાત્મિક અર્થ શોધવામાં કે બનાવવામાં આવેલો જોયો છે. ગીતામાં રહેલા સિદ્ધાંતોને સીધી અને સાદી ભાષામાં સમજાવવાનો આ પ્રયાસ પણ સફળ થશે તો એનો યશ ભગવાન શ્રીકૃષ્ણને અને સંસ્કૃત ભાષાના વિદ્વાનોને જશે. હું તો ફક્ત નિમિત્ત બન્યો છું.