મારા સપનાનું ભારત (Mara Sapananu Bharat)

By ડો. એ. પી. જે. અબ્દુલ કલામ (Dr. A. P. J. Abdul Kalam)

$11.89

Description

આ પુસ્તકમાં લેખકે યુનિવર્સિટીઓ ,કોલેજો ,અને શાળાઓમાં છાત્રો સાથે કરેલા પરસ્પર એક બીજા સાથે કરેલા સંવાદો તેમજ આપેલા વ્યખાનો આપ્યા છે. ભારતને એક વિકસિત અને શક્તિશાળી રાષ્ટ્રમાં પરિવર્તિત કરવામાં ટેકનોલોજી ખુબ મહત્વનું પ્રદાન આપી શકે છે. જ્ઞાની સમાજમાં ભારતને રૂપાંતરિત કરવા માટે ,આવા વાતાવરણીની જરૂરત છે ,તે ઉપરાંત સંસાધનો અને યુવજનોની ક્ષમતાનો સદુપયોગ કરી શકે એવા નેતાની પણ આવશ્યકતા છે .

Additional information

Weight 395 oz
Language

Gujarati