વગડાને તરસ ટહુકાની (Vagadane Taras Tahukani)

By ગુણવંત શાહ (Gunvant Shah)

$6.00

Description

જગતની તમામ છલના કે છેતરામણ ભેગી થાય તેને એક શબ્દમાં માયા કહેવામાં આવે છે. કહે છે કે આ બધી ભગવાને રહેલી માયા છે. આમ છેતરપિંડીની પ્રેરણા આપણને ભગવાન પાસેથી પ્રાપ્ત થઇ ગણાય આ એક ઊંડું રહસ્ય છે. માણસ સૌથી વધારે છેતરપિંડી ભગવાન સાથે કરે છે તેનું કારણ આ જ છે.