વિષ્ણુસહસ્ત્રનામઆંતરપ્રવેશ (Vishnusahastranamantarpravesh)

By કાન્તિલાલ કાલાની (Kantilala Kalani)

$13.00

Description

સાગરમાં અગણિત રત્નો હોવાનો કારણે અને રત્નાકર કહેવામાં આવે છે .”મહાભારત” માં વિચારરૂપી રત્નોની સંખ્યા ઘણી બધી હોવાથી એને પણ રત્નાકરની ઉપમા આપવામાં આવી છે. એમાં શ્રમદ ભગવદ્ગીતા, વિષ્ણુસહસ્ત્રનામ, ભીશ્મસ્ત્વરાજ, અનુસ્મૃતી અને ગજેન્દ્ર્મોક્ષ એ પંચ્રત્નોનો મોટો મહિમા છે.

Additional information

Weight 360 oz
Language

Gujarati