સંપૂર્ણ લક્ષ્ય (Sampurna Laksha)

By સરશ્રી તેજપરખીજી (Sirashree Tejparkhiji)

$6.00

Description

તમારા જીવનનું ધ્યેય નક્કી કરવું તે અત્યત આવશ્યક છે. જે ક્ષણે માત્ર તમારું ભવિષ્ય જ નહિ, તમારો વર્તમાન પણ બદલાય છે. તમે જે કાર્ય અત્યારે કરી રહ્યા છો તે અલગ અલગ જ સ્વરૂપ ધડ્ર્ણ કરે છે. તમારું ધ્યેય નક્કી કરવાથી તમારા કાર્યની અગ્રીમતા પણ બદલાય છે.

Additional information

Weight 260 oz
Language

Gujarati