સચ બોલે કુત્તા કાટે! (Sach Bole Kutta Kate!)

By તારક મેહતા (Tarak Mehta)

$6.00

Description

સચ બોલે કુત્તા કાટે !’ આ એક હાસ્ય ની સાથી ઘણું કહીદે તેવી નવલકથા છે ગંમત સાથે શીખ મળે તેવું આ નવલ કથા માં બહુજ મસ્ત રીતે આપ્યું છે. જે વાચી ને આનંદ અને રમુજી મળે ને સાથે શીખ પણ મળે છે આ નવલકથામાં ને તારક મહેતા કહે છે કે હાસ્યનું સર્જન અઘરું છે; પણ એમના મગજમાં એ હકીકત ઊતરશે નહિ માનીને મેં કહ્યું, “ગંભીર લખનારા ઘણા છે તેથી હું રમુજી લખું છું !” આટલી ચોખવટ કરીને હું હળવો થઇ ગયો. આ નવલકથા વાંચીને વાચકો પણ હરવા થશે તેવી આશા છે.

Additional information

Weight 255 oz
Language

Gujarati

Reviews

There are no reviews yet.

Be the first to review “સચ બોલે કુત્તા કાટે! (Sach Bole Kutta Kate!)”

Your email address will not be published. Required fields are marked *