સાત રંગનું સરનામું (Saat Rangnu Sarnamun)

By રમેશ પુરોહિત (Ramesh Purohit)

$6.00

Description

ગુજરાતી ગઝલમાં જે કેટલાક શાયરોએ ગઝલને ગૌરવ ભર્યું સ્થાન અપાવ્યું એમાં મરીઝના નામ વિષે કોઈ બેમત નથી. જે લોકો મરીઝને મળ્યા છે એ લોકો વ્યક્તિ મરીઝ માટે એક વાત પે સતત સંમત થતા રહ્યા છે કે મરીઝમાં બાળક જેવી નિખાલસતા અને સરળતા છે.

Additional information

Weight 110 oz
Language

Gujarati