સુખી હોવું એટલે… (Sukhi Havun Etle…)

By રાજુ અંધારીયા (Raju Andhariya)

$6.00

Description

સુખનો સંબધ એટીટ્યુડ સાથે છે આ બાબતને ધ્યાનમાં રાખીને આ પુસ્તક આકાર પામ્યું છે આપણી ઉત્કટ ઈચ્છાઓને પૂર્ણ કરવા આપણામાં જબરદસ્ત તાકાત છે પણ આપણને આપણા પોતાનામાં જ શ્રદ્ધા નથી સુખી થવા માટે પણ ભય ,વિરોધાભાસ અને થાક જેવા અવરોધો આપણને નડતા હોય છે. આમાંથી બહાર કેમ આવવું એની ચર્ચા આ પુસ્તકમાં કરી છે .

Additional information

Weight 115 oz
Language

Gujarati