સુરજ ઉગે ના ઉગે (Suraj Uge Na Uge)

By પ્રિયકાંત પરીખ (Priyakant Parikh)

$9.76

Description

આ નવલકથા સિંગાપુરના ”ચાંગી એરપોર્ટ ”થી આરંભાઈ અને ,મુંબઈના ”છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય ”હવાઈ મથક ”પર સ્માપ્ત થાય છે .એમાં ભિન્ન ભિન્ન વૃતિ ધરાવતા પાત્રોમાં ધારાવાહી સ્વરૂપે પ્રગટ થઈ હતી. ”સુરજ ઊગે ન ઊગે ”છતાં એનું અસ્તિત્વ અકબંધ છે

Additional information

Weight 240 oz
Language

Gujarati