હિમાલયના સિદ્ધયોગી (Himalayna Sidhhyogi)

By કુન્દનિકા કાપડિયા (Kundanika Kapadia)

$6.00

Description

આ પુસ્તકમાં હિમાલયના અનેક યોગીઓ સાથેના ,સ્વામી રામના ,આધ્યાત્મિક સત્યોને પ્રકાશિત કરતા અદ્ભુત પ્રસંગો છે ,જે તેમના મુખેથી સાંભળી તેમના શિષ્ય સ્વામી અજયે શબ્દબદ્ધ કરેલા છે .પુસ્તકમાં અનેક ચમત્કારિક ઘટનાઓનું વર્ણન છે. ‘હિમાલયના સીદ્ધોનો પ્રથમ સંદેશ છે ; સર્વ પ્રકારના ભયમાંથી મુક્તિ ,બીજો સંદેશ છે અંદરની સત્યતા પ્રત્યેની જાગૃતિ ,સહજ બની કોઈ પણ ધર્મ કે સંસ્કૃતીને વચ્ચે લાવ્યા વગર શુદ્ધ આધ્યાત્મિકતા તરફ વહન કરો .

Additional information

Weight 280 oz
Language

Gujarati