150 વર્ષની ભારતની ટપાલ ટિકિટ અને તેનો ઇતિહાસ (150 Varshni Bharatni Tapal Ticketo Teno Itihas)

$25.00

Description

“15 વર્ષની ભારતીય ટપાલ ટિકિટોનો વિશ્વનો પ્રથમ અદભુત ગ્રંથ” આ પુસ્તક માં ‘ફીલાટેલી’ ના વિષયમાં લેખકે એમના બહોળા જ્ઞાન અને શાણપણનો પરિચય વાચકોને કરાવ્યો છે, એ અભિનંદનને પાત્ર છે.
આ એવો મહામુલો, ભારતની ટપાલ-ટીકીટોનો અણમોલ સંગ્રહ છે, જેની તુલના વિશ્વની કોઈ પણ ભાષામાં આ વિષયના લખાયેલા પુસ્તક સાથે કદાપિ ન થઇ શકે ! માત્ર ટપાલ-ટીકીટના સંગ્રાહકો જ નહિ, પણ અતીતમાં શ્રદ્ધા ધરાવતા જ્ઞાનપિપાસુ માટે પણ અત્યંત દુર્લભ ગ્રંથ છે.