Selected Category

Ambedkar Savashatabdi Abhivandana Part - 1 to 5

આંબેડકર સવશતાબ્દિ અભિવંદના પાર્ટ - ૧ તો ૫ (Ambedkar Savashatabdi Abhivandana Part - 1 to 5)

Ambedkar Savashatabdi Abhivandana Part - 1 to 5
Ambedkar Savashatabdi Abhivandana Part - 1 to 5

About the Book

ભારત અનેક વિભૂતિઓની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. કોઈકે રાષ્ટ્રીય ક્ષેત્રે કામ કર્યું, કોઈકે સામાજિક ક્ષેત્રે, કોઈકે શિક્ષણક્ષેત્રે કામ કર્યું તો કોઈકે અધ્યાત્મક્ષેત્રે, કોઈકે રમતગમતના ક્ષેત્રે કામ કર્યું તો કોઈકે કલાક્ષેત્રે,,, તમામ ક્ષેત્રમાં વિશિષ્ટ અને વિરલ સેવાઓ આપનાર અનેક વિભૂતિઓ આપણને યુગે-યુગે મળતી રહી છે. એમાં ડૉ. ભીમરાવ રામજીરાવ આંબેડકરનું નામ ખૂબ ગૌરવપૂર્ણ ગણનાપાત્ર છે. એમને આપણે આદરથી 'બાબાસાહેબ'ના નામે ઓળખીએ છીએ.

ISBN-13 9789351621911ISBN-10 935162191XPages 532 Publication Date
Author Rameshchandra Parmar Publisher Gurjar Prakashan Language Gujarati Category General FormatPaperback
    Rating
  •   1   2   3   4   5  

Customer Reviews

    Be a First Person to Review this Book.
Write a review
Feedback