Selected Category

Bharatratna Dr. Bhimrav Aambedkar

ભારતરત્ન દર. ભીમરાવ આંબેડકર (Bharatratna Dr. Bhimrav Aambedkar)


12 (10% Off)
Bharatratna Dr. Bhimrav Aambedkar
Bharatratna Dr. Bhimrav Aambedkar

About the Book

'ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકર' ગ્રંથને બાર પ્રકરણમાં વિભાજિત કરેલ છે. આરંભમાં 'અસ્પૃશ્યતા : એક કલંકકથા'માં અસ્પૃશ્યતાના મૂળને દર્શાવી તેની આજની વાસ્તવિક સ્થિતિ શી છે તે જણાવ્યું છે. 'અસ્પૃશ્યતાનો ઉકેલ ધર્માન્તર?'ની ચર્ચા કરી છે. તે પછી બાબાસાહેબનો જન્મ, બાલ્યજીવન, શિક્ષણની વિગતો દર્શાવી મહારાજા સયાજીરાવ ગાયકવાડની સહાયથી વિદેશની યુનિવર્સીટીઓમાંથી અનેક પદવી મેળવી લાવ્યા તેની વિગતો આપી છે.

ISBN-13 9789385260223ISBN-10 9385260227Pages 324 Publication Date
Author Nathalal Gohil Publisher Gurjar Prakashan Language Gujarati Category General FormatPaperback
    Rating
  •   1   2   3   4   5  

Customer Reviews

    Be a First Person to Review this Book.
Write a review
Feedback