$16.99

$17.84 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essays

Print Length

240 pages

Language

Gujarati

Publisher

Pravin Prakashan

ISBN

9789395963640

Description

ચંદ્રકાંત બક્ષીનું ‘ગુજરાત’ પુસ્તક  માત્ર ભૂગોળ કે ઇતિહાસ નથીપરંતુ ભાવનાઓનુંસંસ્કૃતિનું અને ભાષાના અભિમાનનું જીવંત દસ્તાવેજછેગુજરાતના માનવીના ધબકારા અને જીવનદૃષ્ટિને બક્ષી પોતાના અસામાન્ય વ્યક્તિત્વથી અભિવ્યક્ત કરે છેગુજરાતનું લોહીગુજરાતનીમાટી અને ગુજરાતના વ્યક્તિના સંઘર્ષને તેમણે સાહિત્યના શીલ્પમાં ઓતાર્યા છેવેપારથી લઈ વીરતા સુધીધાર્મિકથી આધુનિકતા સુધીનાપ્રશ્નો અહીં ચર્ચાય છેગાંધીસરદાર જેવી મહાનાયકોની વાતો પણ આધુનિક વિવેચન સાથે આવે છેગુજરાતની ભાષાને મીઠાશગર્વ અનેઊંડી સંવેદનશીલતા સાથે રજૂ કરે છેઅહીં માત્ર ધરતી નહીંપણ સંસ્કાર અને સ્વાભિમાન પણ જીવે છેચંદ્રકાંત બક્ષીનું ગુજરાતગુજરાતની જાતજ્ઞાની અને વ્યથાની સામૂહિક ઊંઘ જાગે તેવું સાહિત્ય છેગુજરાતી હોવાને ગૌરવભેર જીવવાનું સર્જનાત્મક દ્રષ્ટિકોણ અહીંથીમળે છે.

 

 


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%