$16.99
Genre
Essays
Print Length
232 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9789395963671
ચંદ્રકાંત બક્ષીનું ઇતિહાસ વિષેનું પુસ્તક બહુ સરળ અને સમજાય તેવી ભાષામાં લખાયું છે. તેઓ ઈતિહાસને ફક્ત તારીખો કે યુદ્ધો નથીગણતા, પણ તેને જીવંત બનાવે છે. ઈતિહાસમાં રહેલા માણસોના દુઃખ-સુખ, હાર-જીત અને સંઘર્ષને તેઓ હ્રદયથી ઓળખે છે. રાજાઓની સાથેતેઓ સામાન્ય માણસની કહાનીને પણ મહત્વ આપે છે. તેમના લેખનથી એવું લાગે છે કે ભૂતકાળ આપણાની સામે ઊભો થાય છે. તેઓઈતિહાસમાંથી કોઈને બદનામ કરવાનું નથી કરતા, પણ એમાંથી શીખવા કહે છે. ઈતિહાસને માણવા જેવી વાત કરે છે. તેમનું લખાણ સરળ પણવિચારનારું હોય છે. પુસ્તકમાં ઘણા રસપ્રદ ઉદાહરણો અને કિસ્સાઓ છે. આમ, ઇતિહાસના વિષયને ચિતરવાની તેમની રીત નિમિષે મન જીતેએવી છે.
0
out of 5