$17.99
Genre
Essays
Print Length
247 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9788196803063
કવિ ન્હાનાલાલ વિશે જો વિશેષ માહિતી મેળવવી હોય તો ચંદ્રકાંત બક્ષી દ્વારા લખાયેલા પુસ્તક મીડિયા કાવ્ય અને સાહિત્યમાં ‘ કવિનાનાલાલના 125 વર્ષ ટ્રેજીક અને રોમાન્ટિક ‘ આલેખ જરૂર વાંચવો જોઈએ. આ લેખમાં બક્ષીબાબુએ કવિવરની ન જાણીતી અથવા તો ખૂબઓછી પ્રખ્યાત હોય એવી રોચક અને પ્રેરણાત્મક વાતો આલેખી છે. આ પુસ્તકમાં બક્ષી સાહેબે દલપતરામ, કવિ નાનાલાલ, મધુરાય, પ્રેસ અનેમિડિયા, ગુજરાતી ભાષા, હસમુખ ગાંધી અને ટૂંકી વાર્તાઓ વિશે લેખો વાંચવા મળે છે. 247 પાનાનાં આ પુસ્તકમાં ઉપર આ લેખિત વિવિધવિષયો સહિતની માહિતી રસપ્રદ અને પ્રભાવક રીતે આપે છે.
0
out of 5