$17.99

$18.89 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essays

Print Length

263 pages

Language

Gujarati

ISBN

9789395963862

Description

વાગ્દેવી શ્રેણીનાં  પુસ્તકો પ્રકટ થયા છે તેમાંથી રમૂજકાંડ એક પુસ્તક છે પુસ્તકના લેખો ..૧૯૯૦ના દશકમાં ચદ્રકાંત બક્ષીનાંલેખોમાંથી પસંદ કરીને લેવામાં આવ્યા છે પુસ્તકનાં કવરપેજ ઉપર જોવા મળતા ઈમોજીની સ્માઈલ જેવી છે તદ્દન તેવું  હાસ્ય  પુસ્તકનેવાંચ્યા બાદ વાચકના ચહેરા ઉપર જોવા મળશેકલકતાથી આરંભાયેલી બક્ષીબાબુની કલમની યાત્રા આજે ભલે વિરમી ચુકી હોય પરંતુ તેમનાશબ્દોનો આસ્વાદ તો આજેય એવોને એવો  છેરમૂજકાંડ પુસ્તકમાં પહેલો લેખ, ‘ઈક્નોમિક્સ એટલે ભૂતને પીપળા ઝાઝા અને પીપળાને ભૂતઝાઝાં’ અને છેલ્લો લેખ, ‘મદ્રાસી લોકશાહી : જયલલિતા ! જયલલિતા !’ છેકુલ ૬૧ લેખોથી બનેલા  પુસ્તકમાં હાસ્યવિચાર અને અત્યંતકટાક્ષ વાંચવા મળે છે.

 


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%