$14.45
Genre
Print Length
237 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2015
ISBN
9789351980452
Weight
460 Gram
ત્રીસેક વર્ષની આ કારકિર્દીમાં અનેક પડાવ આવ્યા છે. અભિનેત્રી, નિર્માત્રી, એનાઉન્સર, ન્યુઝ રીડર, આર જે અને હવે લેખક પણ.
જોકે, 94.3 MY FMના રેડિયો શો ઝિંદગી એક્સપ્રેસ માટે લખાયેલી આ વાર્તાઓ છે
એટલે આર જે અને લેખકની ભૂમિકા સાથે સાથે ભજવાઈ છે એ પણ એટલું જ સત્ય છે. આ વાર્તાઓ આપણી આસપાસની જ છે.
બાળપણના દિવસો, પ્રથમ પ્રેમપત્ર, પહેલી વાર દિલનું તૂટવું, પોતાના પૈસે ખરીદેલું પહેલવહેલું સ્કૂટર, દીકરીની વિદાય અને આવી ઘણી બધી ઘટનાઓ.
દરેક વાર્તા દિલથી જીવવાની વાત કરે છે. વાંચતા ક્યાંક આંખ ભીની થઈ જાય કે મન પ્રસન્ન થઈ જાય એવી વાર્તાઓ છે. સ્નેહ, શ્રધ્ધા, વિશ્વાસ ને વહાલ વરસાવતી આ વાર્તાઓ છે.
શહેર અને દેશવિદેશના અસંખ્ય શ્રોતાઓના આગ્રહને માન આપીને આ પુસ્તક ઝિંદગી એક્સપ્રેસ રજૂ કરી રહ્યા છીએ.અસંખ્ય વાર્તાઓમાંથી કેટલીક વાર્તાઓ પ્રિય શ્રોતાઓ અને વાચક મિત્રો-તમારા માટે.
0
out of 5