$9.92
Genre
Print Length
352 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184405804
Weight
200 Gram
૧૬મી જાન્યુઆરી,૨૦૧૦ હજી ઉતરાયણનો થાક ઉતાર્યો ન હતો. એક પછી એક, મંદ ગતિએ પેશન્ટ જોવાનું કામ ચાલતું હતું.ત્યાં એક યુવતી કન્સલટીંગ રૂમમાં દાખલ થઇ. પહેલી જ વાર એને જોઈ એટલે સહજ વિચાર આવ્યો કે નવો કેસ? પણ હું કઈ વાત કરું તે પહેલા જ એ બોલી , "સર , હું પેશન્ટ નથી, પણ તમરો આભાર માનવા આવી છું "
0
out of 5